જ્યાં જરૂર ન હોય ત્યાં અપને બોલતા નથી પણ જ્યારે કોઈને જરૂર હોય ત્યાં અપને સદાય તત્પર છીએ મિત્ર કહીને અપને દોસ્ત કહીએ છીએ જીવન જીવવીને અપને હસતા રહીએ છીએ પણ જયારે સંકટ આવે ત...
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી