જ્યાં જરૂર ન હોય ત્યાં અપને બોલતા નથી પણ જ્યારે કોઈને જરૂર હોય ત્યાં અપને સદાય તત્પર છીએ
મિત્ર કહીને અપને દોસ્ત કહીએ છીએ જીવન જીવવીને અપને હસતા રહીએ છીએ પણ જયારે સંકટ આવે તયારે શુ કરવું એ કોઈને પૂછતા રહીએ ચી
નામ સમજાશે પણ નામ નહીં સમજાય નામ કહેવાશે પણ નામ નહીં કહેવાય એવું રહેવા રહેવા માં જ જીવન જીતા રહેજે જઈએ
કાઈ થાય નહીં છતાં કાઈ કરીએ નહીં કાઈ ઓઅમીએ નહીં છતાં બધું કહીએ છીએ ચેલે જડચ પસ્તાવવા નો વારો આવે છે
બધું મન મુકીને કહીએ છીએ પણ કયે કહી દઈએ તો પાછળ થી પસ્તાવો થાય છે
શુ કરવું શું ન કરવું એ કહેવું મુશ્કેલ બને છે પણ જ્યારે
કહી કાઈએ છીએ તો પહાડ તૂટી પડે છે
જીવન બનાવવું મુશ્કેલ છે પણ જીવન જીવવું પણ મુશ્કેલ છે કાઈ સમજવું સહેલું છે પણ એનો અમલ કરવો જીવન જીવવા જેવા કરતો અઘરો છે
હું જ
કહું છું એ તમે સભરો છો પણ હું શું કહું છું એ કદાચ કોઈને જ ખબર પડશે
નેતા બનવું અઘરું છે પણ નેતા બનતા બનતા લોકો ને ઉલ્લા બનાવવા બનવવા સહેલા છે
5 વર્ષ વહીવટ કરવો સહેલો છે પણ એના પછી ચૂંટાઈ આવવું બહુ અઘરું છે
નેતા બનતા જ પેઢી ની પેઢી ના પૈસા બનાઈ જય છે પણ જ્યારે નેતા બનીને લોકો ને પાયમાલ કરવા માં લોકો ના કામ ન કરવા માં કોઈ કસર છોડતા નથી
સામાન્ય માણસ બનવું સહેલું છે પણ સામાન્ય માણસ થઈને ઘર નું ગુજરાન ચલાવવું અઘરું છે
મુશ્કિલ માં ઘર વસાવવું અઘરું છે પણ ઘર વસાઈને હપ્તા ભરવા લાઈફ ટાઈમ માટે બેડ છે .
Comments
Post a Comment