ભક્ત કહીને પોતે ભસાઈ ગઈ ભક્તો એટલે જેના પ્રત્યે આદર હોય લાખો ની સંખ્યા માં લોકો તેને આદર કરતા હોય તેને બીજા માટે જીવતો હોય અને મદદ કરવા સદાય તત્પર હોય લોકો તેને મસીહા માનતા હોય તેના આવવા થઈ પોતાની જિંદગી માં ફરક પડ્યો હોય(heart operation cost less ) અન્યાય ન થાય તેના માટે સેવા(યોજના) પર સેવા(યોજના) કરતો હોય.. જીવન જીવવા ની દિશ બતાવતો હોય (યોગ )
ભક્તો એક ના હોય અનેક હોય એક હોય તો તેને ભક્ત એમનેમ ના થાય કાઈ બીજા માટે કરે તો થાય એ સમજી લેવું જોઈએ વિરોધીને
14 વર્ષ થઈ વિરોધી ઉપર હતી છતાં એક ભક્ત ના બનાવી શકી ને 1 વર્ષ માં 56 ichhe એક નહીં અનેક બનાવી ને વિરોધીને ભક્ત બોલવામાં મઝબુર કારી દીધા
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment