વિજય ભાઈ એ cm નો કાર્યકાળ સંભાર્યા પછી મહત્વ ના નિર્ણય ગુજરાત માટે લીધા જેમ કે
૧ રમત જગત માં ગુજરાત ને આગળ કરવા માટે ૮૪ કોચ ની નિમણુક કરી
૨ gpsc દર બે વર્ષે યોજવા નિર્ણય .
૩ બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના અંતર્ગત સહાય માં વધારો કર્યો .
૪ સુરત રેલ્વે સ્ટેશન ને મલ્ટી મોડેલ ટ્રાન્સપોટેબલ હબ બનાવવા ની દિશા માં નિર્ણય .
અને ઘણા બધા નિર્ણય લીધા છે
ref :- http://cmogujarat.gov.in/en/key-decisions/

Comments
Post a Comment