હવે સમય નજીક આવી ગયો છે કેમ શેનો સમય ?
હા હવે સમય આવી ગયો છે નજીક પણ ભાઈ શેનો સમય .?
political party નો સમય આવી સમય આવ્યો છે આપનો નહી તમે કોનો સમજ્યા? તમારો?
કેમ પણ political party no સમય આવવી ગયો છે કારણ શું છે ભાઈ એતો કહો ....
પાચ વર્ષમાં કરેલા કર્યો અને વિપક્ષે કરેલા વિધાનસભા માં હંગામા ને પૂછવાનો સમય આવી ગયો છે .
દરેક પાર્ટી આવશે અને કહેશે પણ શું આપણને એ જોઈએ છે એ નહિ કે પણ સરકારે શું નેગેતીવ કર્યું એ કહેશે ..
જ્ઞાતિ ના નામે વોટ માંગે છે પહેલા ધર્મ ના નામે માંગતા હતા .....પણ આ બધા માં ..
આપણે શું જોઈએ છે એ બધું તો કોઈ કહે જ નહિ...
દરેક પાર્ટી નો સમય આવી ગયો છે દરેક ગામ ફરવાનો ભલે ને આખા પાંચ વર્ષ માં ફર્યા હોય એ સરકાર હોય કે વિપક્ષ હોય પણ વોટે લેવા તો
આપણે કહીશું ત્યાં એ લોકો આવશે અને જીતી ગયા પછી
આપણે કહીશું ત્યાં એ લોકો આવશે અને જીતી ગયા પછી
એ લોકો કહેશે ત્યાં આપણે જવું ફાવશે ! .
Hold it
ReplyDelete