Kevuહોવી એવું જોવું હોય તો આવી જજો કેમ કે હવે પછી એ બધું નહિ જોવાય લોકો
મને જબર છે કે દેશ રાજ્ય કેવી ચલે તમને ખબર છે કે દેશ કેવી રીતે ચાલે તો પછી કોઈ ના ખબર હોય તો જે જોયું છે જે સત્ય છે જે નજરો નજર જોયું છે એને સત્ય. મનો દેશ ચલાવો એ એક કંપની ચલાવવા બરાબર છે કારણકે જો કંપની ખોટ માં જય તો કામદાર બેરોજગાર થઈ જાય અને મલિક રોડ પર આવી જાય અને સરકાર ખોટ માં જય તો ટેક્સ વધારી ને નફો કરી લે.
એટલે free ko કોઈ વસ્તુ નથી મળતી એટલું યાદ રાખવું 5 વર્ષ નો ખેલ નથી કે કઈ કહે એટલે એને વોટ આપવાનો ઈવા તો બહુ લોકો વિરોધી પક્ષ ના નેતા પૈસા આપી ઉભા કરી લેશે પણ એવું લાગે કે ના મને કાઈ ફાયદો થયો છે રાજ્ય માં જાવ ચુ તો આનંદ થાય છે કાઈ કામ કર્યું છે તો તમારા દિલ થી વોટ આપજો તમારા સમાજ ના આગેવાન તો એકદમ ઉભા થઇ ને એવું કે એટલે એ પાર્ટી ને વોટ આપવાનો !
શુ આપડે એનું કહ્યું માણીશું કે જે 1 વર્ષ થઈ આવ્યો છે એકદમ આવ્યો છે ચૂંટણી ટાણે આવ્યો છે જો આપણે એવું જ કરવું હોય તો દરવક લોકો આગળ આવવું પડશે
તમને લાગે છે કે મારા વાર ને જ વોટ આપવો છે ગો આપો હું ના નથી પડતો પણ એટલું યાદ રાખજો મુશ્કેલી માં હંમેશા મિત્ર કામ લાગે છે એવી રીતે એક વાર વિચારી તમારા ગામ માં તમારા શહેર માં કાઈ કામ થયું હોય એ રીતે વોટ આપજો
વોટ આપતા પહેલા 5 વર્ષ નો કાર્યકાળ જોજો પછી વોટ આપજો
આ 5 વર્ષ ને પાછળ ના 60 વર્ષ સાથે સરખામણી કારી જોજો પછી વોટ આપજો
5 વર્ષ શુ થયું ને શુ નથી થયું એ જોજો અને પાછળ 60 વર્ષ આમાં ના ખબર હોય તો તમાંરા દાદા દાદી ને પૂછી જોજો પછી વોટ આપજો
આ 5 વર્ષ માં એવજ તો શું કામ કર્યું કે દેશ માં નામ આવ્યું કે ના આવ્યું એ જોજો પછી વોટ આપજો
આ 5 વર્ષ માત્ર તમારા આગળ ના 5 વર્ષ માટે વોટ નથી આપતા પણ તમે તમારા બાળક માટે વોટ આપો એ જોજો કે કોણ સારો છે કોણ ખરાબ પછી વોટ આપજો
કારણકે 5આ વરાહ કોઈ પ્રોજેક્ટ નું કામ ચાલતું હોય
અને બીજી સરકાર આવી જાય તો એને બેન્ડ કરી નાખે તો એ પ્રોજેક્ટ માં કામ કરતા હોય એને નુકશાન તો જય પણ જો પાછળ ની સરકાર નો આ પ્રોજેક્ટ લોકો ના શુખાકારી માટે હોય કોઈ સરકારી ખાતર બનાવતી કંપની બનાવી હોય તો આ તમારા ટેક્સ માંથી બનાવી હોય અને બીજી સરકાર બંદ કારી દે તો નુકાશન આપડે શાહન કરવાનું રહેશે મોઘવારી તરીકે સહન કરીશું
એટલે વોટ આપ્તક પહલે એક વાર વિચારો અને પાછળ ના વરાહ સરખામણી કરો આ માત્ર તમારા સમાજ નો સવાલ નથી આખી રાજ્ય ની જનતા નો સવાલ છે
એક નેતા એકદમ બનીને અનામત માંગે પણ એની પાછળ એ ફો જુવો કે એનો ઇતિહાસ શુ છે એ પહેલે થી લોક સેવા કરતો હતો કે પછી કોઈએ ઉભો કર્યો બધું નક્કી કરીને વોટ આપો
આ તમારો સવાલ નથી આખી જનતા સવાલ છે
વોટ આપો પણ જોઈને
વોટ આપો 5 વર્ષ ના શાશન નો
વોટ જરૂર આપો રાજ્યના શુસંશાન ના લીધે
એક વોટ અમારો સરકાર ને મત જનારો
લાવ્યા શુષશાન તમારા મત થી આપો વોટ
એક વોટ બદલે આગળ ના 5 વર્ષ

Comments
Post a Comment