હવે નવું નવું બહાર આવવાનું આજે આ આયુ તો કાલે પેલું આવ્યું પણ તમે ટેન્શન ના લેતા તમારું બહાર આવે તો પણ tv વારા તમારું નય કશું બહાર પડે કારણકે હોવી એમનો સમય આ 2 મહિના સુધી નેતાઓ સાથે વાતચીત કરવાનો એકબીજા પર આક્ષેપ કરવાનો છે
પણ આપડે શુ આપડે તો આપણી રીતે જીવવાનું જરા એવું તો વિચારો કે દેશ માં તો આપણે રહીએ છીએ એટલે દેશ વિશે પેહલા વિચકરવાનું. હા એ વાત નક્કી છે કે tv વારા trp ના નામે કમાઈ બહુ જશે
પણ આપડે તો શું આપણું ક્યાં કશું ગયું છે જુવો તમારી મેતે.
પણ મારા ભાઈ એ તો વિચારો કે હવે આ 2 team નથી એમ બીજા 3 add થાય છે પોત પોતા ના માટે કે સમાજ માટે
પણ મને એ નથી સમજાતું કે પોતાના માટે કોઈ થોડું ભેગું થાય પેલા દિલ્હી વારા ભાઈ એ 2012 આંદોલન કરી ને કોઈ પક્ષ મા નતા ભેગા થયા પણ એ તો આખો નવો પક્ષ જ ઉભો કરી દીધો આપડા ગુજરાત માં એક પાટલે જઈને બેસી ગયા પણ એમનો મુદ્દો હતો ને પછી મુદ્દો જતો રહ્યો ને politics ચાલુ થઈ ગયું શુ થશે આ દેશ નું શુ કોઈ થશે આ દેશના રાજ્યોનું.
જે થાય તે છેલ્લે ભોગવવા નું તો સાથે છે
Comments
Post a Comment