હવે થી કોઈ એવું કહે કે whatup પર આ છે પેલું છે પણ આપડે એ સમજવું જોઈએ કે તમને શું અનુભવ થયો છેલ્લા 5 વર્ષનો.
2008 થઈ2014 અને 2012 થઈ 2017 વચ્ચે નો સમય જ તમને ખબર પડી દેશે કે કોણ સારું છે અને કોણ ખરાબ.
મને ખબર છે તમને એ જોઈને જ ખબર રાખવી પડશે આ 5 વર્ષ તમારા માટે ઈવા હોવા જોઈએ કે તમે જે કઈ વિચારો પણ રાજ્ય માં જે બન્યું જે કઈ કર્યું બધું લોકો માટે કર્યું એવી રીતે વિચારશો તો જ ખબર પડશે કે ગુજરાત ક્યાં છે
જાતપાટ થઈ વિચારશો તો ગુજરાત બીજું up લાગશે
ગુજરાત માં જે કાંઈ બન્યું તે બહુ દુઃખદ જનક છે પણ એના માટે શું ઉપાય છે એક પ્રકાર ના લોકો એકદમ બહાર આવીને અનામત માંગે બીજા લોકો એનો વિરોદ્ધ કરે ત્રીજા લોકો એ બંને વ નો વિરોદ્ધ કરે છેલ્લા 20 વર્ષ માં આવું ક્યારેય નથી જોયું એવું જોવું પડ્યું છે
હવે એ વાત final છે કે જે પણ કરવનું છે તમારે કરવાનું છે એક વોટ બહુ મહત્વ નો છે દરેક નો વોટ મહત્વ નો છે
દરેક લોકો એ ભાષાંબાજી થી દુર રહી ખોટું થાય છે એનાથી દૂર રહી વોટ આપવો પડશે લોકો તો બહુ કહેશે પણ તમારે શુ કરવાનું છે એ તમારે નક્કી કરવાનું રહેશે
આ 1 મહિના માં શુ તથાયું એ ના જોતા 2008 થઈ2014 અને 2012 થઈ 2017 નો difference
જોવાનો છે અને પછી નક્કી કરવાનું છે કે વોટ કોને આપવો
તમને લાગે છે કે એ બધું ખોટું છે તમને લાગે છે કે શું કર્યું છે સરકાર માત્ર માર્ગ બતાવે છે આગળ ચાલવું આપણું કામ છે
રસ્તો સરકાર બનાવે છે એની પર ચાલવું અપડું કામ છે
યોજના સરકાર બનાવે છે તમારા સુધી પહોંચાડવા નું કામ પણ એ
કરે છે એને લેવી કે ના લેવી એ તમારા પર છે
બહુ બધું છે એવું કે તમને ખબર ના હોય પણ ખરેખર દરરોજ પેપર વાંચો તો ખબકર પડશે કે સરકાર કેટલું કામ કર્યું છે અને કોણ કોની સામે આક્ષેપ મૂકે છે
તમે ચૂંટણી માં પેપર વાંચો તો સરકાર વિરોધી બહુ જોવા મળશે
પણ
જો 5 વર્ષનો સમય માં તમારા વિસ્તાર માં કેટલું થયું એ જોવો ને પછી વોટ આપો.
મને લાગે છે પેહલા રાજાશાહી હતી આજે અમુક પક્ષ માં લોકશાહી નહી રાજકુમારશાહી ચાલે છે
લોકો ના આક્ષેપો એકબીજા પર લાગતા રહે છે પણ વિચારવાનું આપડે છે પોતના સ્વાર્થ માટે નહીં વર્તમાન ના સ્વાર્થ માટે નહીં ભવિષ્યના માટે ભવિષ્યમાં દેશ કડવો હશે તે જોવા માટે.
ગમે તેટલું હોય પણ જે સત્ય છે તે છે જ. અત્યારે તો અમુક લોકો એવી રીતે whatup પર કુધી પડ્યા છે કે એ કોઈ બહુ મોટી વ્યક્તિ ના હોય (મીડિયાના ) પણ તમારે વિચારવાનું છે તમારે શુ કરવું લોકો તો ગમેતે કહેશે પણ વિચારવાનું તમારે છે
હજુ તો જો એવું એવું આવશે કે આપણને પણ ના ખબર હોય પણ
હંમેશા સ યાડ રાખજો કે સરકાર નું કામ અને તમારો વોટ ચૂંટણી માં જ કામ લાગે છે
લોકો નો સાથ જોઈ ને કે લોકો નો વિશ્વાસ જોઈને કે મોટી વ્યક્તિ નો એક viral video જોઈને વોટ ના આપતા સરકાર નું કામ જોઈને વોટ આપજો એક વોટ એટલો મહત્વ નો છે કે તમે જ્યાં છો ત્યાં કદાચ સરકાર બદલાઈ તો ના પણ હોય તમારો વોટ એટલો મહત્વ નો છે છે કે તમે જેમ કોઈ વસ્તુ ની વારર્ટી પૂછો કે કેટલા વખત સુધી ચાલશે એ જો ખરાબ વસ્તુ આવી ગઈ તો તમારી જેટલી મર્યાદા હતી કે આ 3 વર્ષ ચાલવાની છે તો એ વસ્તુ 1 વર્ષ માં ખરાબ થવા લાગી તો 2 વર્ષ સુધી તમારા એના સહારે જ ઉપયોગ કરવો પડશે એટલે વસ્તુ હમશ માટે સારી લઈએ છીએ એવી રીતે સરકારનું 5 વર્ષ નું કામ જોઈને અને વિપક્ષ નું બીજા કોઈ રાજ્યનું કામ જોઈને વોટ આપો .વોટ આપતા પેહલા 10 વાર વિચારો કે કોને વોટ આપું.
તમને શું લાગ્યું આ સરકાર થી
સારું કરે છે કે ખરાબ
આ પાંચ વર્ષ માં શુ શુ કર્યું
આ પાંચ વર્ષ માં કેટલી યોજનાઓ કરી
આ પાંચ વર્ષ માં લોકો માટે શું કર્યું
આ પાંચ માં વિપક્ષે કેટલું કામ કર્યું
આ પાંચ વર્ષ માં વિપક્ષે બીજા રાજ્યમાં સરકાર હોય તો ત્યાં કેટલું કર્યું
જ્યારે આ બધા ના જવાબો માલી જશે તો પછી તમારો વોટ તમને ખબર પડી જશે કે કોને આપવો છે
Comments
Post a Comment