આ વાત છે એક એવી જે ત્રણ વ્યક્તિ વચ્ચેની જ્યારે એક છોકરી અને છોકરા ને પ્રેમ થતો નથી અને સ્નેહ થાય છે
એ હવે એ દિવસે આવી જ્યારે મને ખબર પડી મેં જોઈ એને મારી ત્યાં મારી સાથે એને પણ રહેવાનું હતું હવે એને બધાને કહી દીધું હતું કે એને એક બોયફ્રેન્ડ છે . એટલે આવું કક જોય એટલે આપડે તો માથું જ ના મારીએ
પણ એમેય એ દેખાતી તો સારી હતી પણ મને નતી ગમતી મને એટલા મતે નતી ગમતી કારણકે એ થોડીક જાડી હતી અને એના વાળ બરાબર ન હતા એને નહિ પણ મેં જ reject કરી
એ કરે એ પહેલાં મેં કરી નાખી હતી રિજેક્ટ
હવે એ જ્યારે અમારી ત્યાં આવી તયારે બધા ને કહી દીધું હતું કે કે એને બોયફ્રેન્ડ જતો એવું કહી દીધું
જયારે એક દિવસ એને બોયફ્રેઇન્ડ ને કઈ કામ હતું એટલે એ અમર ત્યાં આવ્યો
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment