જ્યારે ભગવાન પાસે કશું માંગીએ છીએ તયારે કદાચ જ એવુ હોય કે તે આપી દે
પણ
જયારે એ વસ્તુ વિચારતા પણ નથી આપડે કેવું જોઈએ છે એવું જો આપે પણ કદાચ જ એવું મળે પણ
એ વસ્તુ જયારે એક ને બદલે વધારે આપે તો અજુગતું જ લાગે છે કારણકે એ વખતે આપડે એવું આવશે એવું યાદ પણ નથી આવતું
જીવન માં જીવવું હોય તો રાહ જોવી પડે છે પણ કઈ ઈચ્છા માટે સામેથી આવે તો ભગવાને જ આપ્યું એવું કહી શકાય છે
માંગ્યું તો છતાં પણ ના આપ્યું
ના માંગ્યું તયારે એવું આપ્યું
જે વિચાર્યું ન હતી
જેવું વિચારેલું એવું તો નહીં
પણ ના વિચારેલું આપી દીધું
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment