પરિસ્થિતિ કેવી હોવી જોવીએ
જ્યારે આવે તયારે જ ખબર પડે એ તો પણ એ કોણ લાવે છે આપડે લાવીએ છીએ કે બીજા લાવવા છે એ કેવી રીતે ખબર પડશે
પરિસ્થિતિ ઘણા પ્રકાર છે
પણ જ્યારે આવે તયારે એવું લાગશે કે આપણે સંકટ ના વાદળ માં ઘેરાયેલા છે
મોટા ભાગે પરિસ્થિતિ બે પ્રકાર છે
એક આપડે પેદા કરીએ છીએ અને બીજી બીજા દ્વારા આપણને પેદા કરે પડે છે
જ્યારે અપને પેદા કરીએ તયારે આપણને એવું ફિલ થાય છે કે આપણે એના માટે સર્વોપરી છે અને એ જે આપડા માટે કરે છે એ સારું છે
દાખલો :જ્યારે કોઈ અપડી પ્રત્યે અનુભવ કરે તો એવું નહિ સમજવું કે તે આપડા પ્રત્યે અનુભવ કરી રહ્યો છે એ વખતે એ જે વ્યક્તિ છે એને જાણવું જરૂરી છે
અને બીજું કે આપણે પેદા કરીએ છીએ
દાખલો: જ્યારે એ આપણે ને પેદા કરે છે તો આપણે પણ ભાન ભૂલી આપડે એના પ્રત્યે અનુભવ પેદા કરીએ છીએ
જિંદગી માં પરિસ્થિતિ જ અનુભવ થશે એક એક પળ ઉપયોગી છે કેવી રીતે તમેં ઉપયોગ કરો છો એ જોવાનું છે
આ બે પરિસ્થિતિ નવા તમે સમજી ગયા તો એના પછી તમારા માં થનારું આવરણ કે માનસિક તુલના ને તમે કંટ્રોલ કરી શકશો નહિતર મુશ્કેલ છે
શુ કહેવું છે તમારું શુ તમે એકલા છો આ રાજ્યમાં એક નક્કી કરેલી સેલરી વારા તમારા જેવા કોઈ યુવાન છે નહીં આ salary વારા તમને લાગે છે કે સરકાર માત્ર અમને જ ઓછી salary આપે છે થોડાક સિકરશો ની ર...
Comments
Post a Comment