Skip to main content

અત્તરકશન

લોકો  કામ હોય તો જ નજીક આવે છે નહિતર ભાવ પણ નથી પૂછતાં.
અમુક use એન્ડ throw ની નીતિ ને અનુસરે છે.
ને અમુક એવી રીતે ફસાવે છે કે તમે એને પસન્દ ના કરતા હો તો પણ એને પસન્દ કરવા લાગો ને પછી ક્યારે કેવી રીતે બહાર નીકળી જઈએ એ ખબર પણ નથી પડતી.
આપડે એમની તરફ attraction કરવા પ્રેરાઈ જઈએ એવી રીતે કામ કરે છે ને આપણને ખબર પણ નથી પડતી
જીવન માત્ર બે વસ્તુ પર ચાલે છે
1 વિશ્વાસ
2.પ્રેમ
વિશ્વસ ગુમાવી દઈએ તો એ ભૂલી જવાય છે પણ સામેથી આવતો પ્રેમ કદી નથી ભૂલતો
પણ કોઈએ એ પ્રેમ અને વિશ્વાસ માત્ર પોતાના માટે use કર્યો હોય અને આપણને એ કરવા મજબુર કે એ તરફ attraction કર્યું હોય અને use થઈ ગયા પછી એ વ્યક્તિ ફેંકી દે છે તો એના શોક માંથી બહાર આવતા તો વાર લાગે છે પણ તેના માંથી બીજા કોઈ વ્યક્તિ પર પ્રેમ અને વિશ્વાસ મુકતા પણ બહુ વાર લાગે છે

Comments

Popular posts from this blog

દઢ

વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...

Gujarat @. Focus 3

શુ કહેવું છે તમારું શુ તમે એકલા છો આ રાજ્યમાં એક નક્કી કરેલી સેલરી વારા તમારા જેવા કોઈ યુવાન છે નહીં આ salary વારા તમને લાગે છે કે સરકાર માત્ર અમને જ ઓછી salary આપે છે થોડાક  સિકરશો ની ર...

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...