બંદ કરો એ બધું જેનાથી આપણા જ લોકો ને કઈ મળતું ના હોય
બંદ કરો એ બધું જેનાથી આપડા પૈસા ને બીજા ને જોબ અપાઈ છે અને જમીન આપણી જાય છે
બંદ કરો એ બધું જેનાથી આપના લોકો કોન્ટ્રાક્ટ માં કંપની માં નોકરી કરવી પડે છે
બંદ કરો એ દરેક વસ્તુ જે આપડા માટે નથી પણ પોતાનો વોટ બચાવવા અપડો ઉપયોગ કરે છે
બંદ કરો એ ઉત્સવ જેનાથી લોકો ને કઈ ફાયદો થતો નરહી
શુ કહેવું છે તમારું શુ તમે એકલા છો આ રાજ્યમાં એક નક્કી કરેલી સેલરી વારા તમારા જેવા કોઈ યુવાન છે નહીં આ salary વારા તમને લાગે છે કે સરકાર માત્ર અમને જ ઓછી salary આપે છે થોડાક સિકરશો ની ર...
Comments
Post a Comment