Skip to main content

જિંદગી કનમોલ છે

પૃથ્વી સૂર્ય ની આસપાસ ફરે છે તેમ કેટલાય વિધ્ન આવે છે જેમ કે ઉલ્કા ધૂમકેતુ પૃથ્વી પર પડે છે છતાંપણ પૃથ્વી તેના સમયગાળા માં સૂર્ય ની આસપાસ એક ચક્કર લગાવી નાખે છે તે કદી ધીમી કે ઊંઘી દિશા માં નથી ફરતી એવી જ રીતે
જ્યારે આપણે અહીંયા 1 સેકન્ડ હોય છે કદાચ એ મિલી સેકન્ડ હોય છે જીવવા માટે તેમાં આપડે પાછા વરીને જોઈએ અને જીવન નો એ એક ક્ષણ ગુમાવી નાંખજયે એ પણ બીજા ના માટે તો તો એ અડચણ છે
અપને પૃથ્વી ની જેમ રહેવનું છે એટલે ન તક આપડે પૃથ્વી પર જન્મા છીએ જીવી રીતે આપડા જીવન માં પ્યાર પૈસા ઘર ગરીબ માલદાર જેવા અડચણ ઉભી થાય છે તેને આપડે વિચારિયા કરીએ છીએ પણ એ પણ આપડા માટે નહીં બીજા ના માટે કે એ કેમ મારી નથી કેમ એની પાસે જ બધુ છે મારી પાસે નથી
એવું વિચારવા કરતા એ બધું મેમરી માંથી delete મારીને પૃથ્વી ની જેમ આગળ બઢવું જોઈએ અને આપડા માટે વિચારવું જોઈએ કોઈ છોકરી માટે વિચારે છે તો એને એવું લાગે છે કે એ જ ગમે છે એ તો માત્ર વહેમ છે નહિતર પૃથ્વી ને પણ સૂર્ય નો પ્રકાશ ગમે છે તો શું દર વખતે સૂર્ય એટલો જ પ્રકાશ પૃથ્વી પર પાડે છે શું ચાંદ નો પ્રક્ષ દર વખગે પૃથ્વી પર બદલાય છે એવી જ રીતે આ બધું સમય જતાં change થતું રહેછે જિંદગી આપડા માટે જીવવા ની હોય છે પૃથ્વીજેમ સૂર્ય ની આસપાસ ફરે છે તેમ આપડે પણ જીવન ના100 200 વર્ષ જીવન ની આસપાસ ફરવાનું છે માત્ર અહીં સમય છે સમય ની આસપાસ ફરવાનું છે

Comments

Popular posts from this blog

દઢ

વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...

Gujarat @. Focus 3

શુ કહેવું છે તમારું શુ તમે એકલા છો આ રાજ્યમાં એક નક્કી કરેલી સેલરી વારા તમારા જેવા કોઈ યુવાન છે નહીં આ salary વારા તમને લાગે છે કે સરકાર માત્ર અમને જ ઓછી salary આપે છે થોડાક  સિકરશો ની ર...

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...