ગમે તેટલું કરજો પણ પોતાના સ્વાર્થ ખાતર બીજા ને નુકસાન ના પોહચડતા
એની લાગણી સાથે ખીલવાદ ના કરતા
કારણકે જો આવું થશે પછી એ વિશ્વાસ મુકતો હશે એ પણ નહીં મૂકે
જિંદગી ગમે તેટલી નાની કે મોટી હોય એક દિવસ તો બધાને રડવાનું જ છે જો તમે સ્વાર્થ ખાતર એને રડાયો હશે તો
Comments
Post a Comment