પરિસ્થિતિ બદલાતી રહે છે જયારે આગળ વધીએ છીએ
જિંદગી બદલતી રહે છે જયારે આપડે બધાથી આગળ હોય છે
મને માફ કરજો પણ કશુંક અચાનક થતું રહે છે જયારે આપડે એ ખબર નથી હોતી અને ક્યારનું થતું રહે છે
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી
Comments
Post a Comment