Skip to main content

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે
પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું
તારી લાગણી કરનારા અનેક છે
પણ તારી લાગણી સમજનારો હું એક છું
તારી વાતો કરનારા અનેક છે
પણ તારી વાતો ને મારી વાતો સાથે જોડનારો હું એક છું
મારી

Comments

Popular posts from this blog

no more

જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.

એક નેતા એ જોઈને એક વ્યક્તિ ને કીધું તમે જે રસ્તા પર જાવ છો ત્યાં કાંટા વધારે છે મારી ગાડી માં બેસી જાવ હું છોડી દાવ એ વ્યક્તિ એ ઇવો જવાબ આપ્યો કે આજે હું તમારી ગાડી મા જવ તો મને આ ગાડી આપી દો કાયમ માટે શાંતિ થઈ જાય નેતા એ કીધું દર 5 વર્ષે થાય એટલી મારી શાંતિનો ભંગ થઈ જાય છે ને જો તું. 5 વર્ષ પછી મને વોટ આપીશ તો આ ગાડી તારી પેલા વ્યક્તિ એ કીધું ઓકે લાવ મને આપ  નેતા

Turn

કોણ કઈ બાજુ turn લે છે એ કોને કશી ખબર પડતી નથી ખાસ કરીને છોકરી એ ચલાવેલી એકટીવા અને એનો .. Turn જ્યારે લેશે તો પહેલે આપડે સાવચેતી જવું પડે અને બીજો વ્યક્તિ પ્રેમ માં પડેલો વ્યક્તિ ક્...