લાગણી ક્યાં સુધી બંદયેલી હોય છે
કેમ લોકો ને એકબીજા પ્રત્યે આકર્ષણ થાય છે
કેમ આવું થાય છે
જ્યારે કોઈ મૃત્યુ થઈ તયારે થોડા સમય સુફહી લાગણી હોય છે પણ પછી એ રહેતી નથી ધીરે ધીરે ભૂલી જવાય છે કારણકે તમે એને જતા પછી memory લોસ થઈ છે એવી રીતે એ પણ ધીરે ધીરે યાદ રહેતું નથી જેથી એની પ્રત્યે લાગણી રહેતી નથી
તમે જયારે એની સાથે હો તયારે લાગણી અનુભવાતી નથી પણ તમે એની દરેક પળો માં સાથે રહો એની દરેક માં સાથે રહો તો લાગમી થાય છે
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી
Comments
Post a Comment