વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે
મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે
કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે
ના જોવું છે મારે ના કહેવું છે મારે મારે તને
જિંદગી માં સુખ થઈ દુઃખ હવે
જાય જાય તુતો બીજા ને રે
વાતો વાતો થકી તું કહ્યા કરે જ્યારે જોવું તયારે રદયા કરે
હવે પછી તો મારે રહેવું નથી મારે તને હવે કહેવું નથી
કહેવું ને રહેવું રત્ન માં રરી. રારી રારી ને તું તો રડ્યા કરે
જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.
Comments
Post a Comment