Skip to main content

વોટીંગ

હા આપને જાતે જ કઈ કરવું પડશે કારણકે અહિયાં બધા જ પોતાનું જોવે છે નહીતર આપનો દેશ કારનો આગળ નીકળી ગયો હોત. જયારે જયરે હું આવું લખું ચુ ત્યારે લોકો કહે છે આગળ નીકળવા માં સપના જોવે છે
આ વાક્ય પરથી મને યાદ આવ્યું કે આપને અહિયાં દેશ ચલાવવા નહિ દેશ માં કમાવવા બેધા છે નહીતર આપના રાજ્ય માં પહેલા જે પરિસ્થિતિ હતી તેવી જ આજે છે કારણ શું છે ?
કારણ એક જ છે જોબ નથી મળતી સારી  આપની પાસે ડિગ્રી હોવા છતાં . આવું ચાલુ રહ્યું તો આપને એક વાર તો આગળ આવું જ પડશે . તમે જ્યાં જાવ ત્યાં તમને જોવા મળશે એ લોકો જેમની પાસે ડિગ્રી નહિ પણ direct ની ડિગ્રી છે એક સીક્યુરીતી વાર પણ બહારના આપની ત્યાં એટલા બધા બેરોજગાર છે છે ૫૦૦૦ હજારમાં એન્જીનેર નોકરી કરે છે એમે કોલેજ માં એટલું બધું રોકાણ કયું કે પોતાના ઘર પર લોન લઈને ભણાવે છે પછી કઈ કરવાનું business વિચારે પર હવે લોન કોણ આપશે ? એટલે છેલે આ જ ઉપાય કરે છે .

લોકોને ખોટા સપના બતવે છે કે આટલી નોકરી અપાવીશું પણ નોકરી કોને મળે ચલે ના જેની ઉદ્ખાણ હોય એને મળે છે તો પછી આપડો વોટ ખોટો ગયો મેં વોટ એટલા માટે આપેલો કે મે જોબ મળશે સારી જો હું ભણીશ તો . અહિયાં તો બધું ઉપરથી નીચે સુધી એમનું જ રાજ ચાલે છે અન્દેર ખાને બધા એક છે કોઈ આની પર સવાલ નથી ઉધાવતું . આપને જાણીએ છે આપડી કેવી પ્રીશ્તીતી છે  હવે તો પછી બધે કોન્તરાત સિસ્ટમ થઇ ગઈ અ રહેવાય ના સહેવાય એવી સ્તિતિ છે આજે પણ આવાજ કોણ આવાજ કોણ ઉચું કરશે આ અવાજ કોઈ નહિ બોલે કરનેકે આપડે આપદા માં જ મગ્ન છે અહિયાં કમાયા એ લોકો જેની પાસે પૈસા હતા એ લોકો વધારે કમાયા જે લોકો ગરીબ હતા એ તો ત્યાં ના ત્યાં છે આજે મારે ઘર લેવું હોય અમદાવાદ માં ને મારો પગાર ૧૦૦૦૦ હાજર હોય તો કોણ આપશે ઘર કોઈ નહિ. આપડે જાતે જ કઈ કરવું પડશે પહેલા ઘર સસ્તા હતા આજે મહ્ગા નહિ ભરપુર મહંગા છે ના આપડી દિવાળી થાય ના કશું કઈ કરવું હોય તો જાતે જ કરવું પડશે ના સરકાર પર નિર્ભર રહેવાનું ના બીજા પર કરનકે નેતા કોઈ પણ રાજ્ય માંથી આવશે સીટ લેવા તો કઈ પણ બોલશે તમ્રે એને જ વોટ આપનો જેને આપડે અઓધ્કીયે છીએ વર્ષો થી કામ કરે છે અને ફરક પડ્યો હોય . નહીતર તમારો એક વોટ એને જ આપો જે ગુજરાતી બોલતો હોય નહીતર કોઈ આઈને આપડી મારી જશે અપડે જોતા rahishu.અહિયાં ભલે આપદા સમાજ નો હોય પણ આપડે એને જનતા ના હોય તો શું કરવાનું એને કોઈએ આવું કહેવાના પૈસા પણ આપ્યા હોય એવું પણ બની શકે કઈ પણ હોય શકે.આપડે વિચારવાનું છે કોને શું કામ કર્યું છે નહીતર પપેર માં ઘણું બધું આવે છે . 

Comments

Popular posts from this blog

દઢ

વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...

Gujarat @. Focus 3

શુ કહેવું છે તમારું શુ તમે એકલા છો આ રાજ્યમાં એક નક્કી કરેલી સેલરી વારા તમારા જેવા કોઈ યુવાન છે નહીં આ salary વારા તમને લાગે છે કે સરકાર માત્ર અમને જ ઓછી salary આપે છે થોડાક  સિકરશો ની ર...

ફુ

તને પ્રેમ કરનારા હજારો છે પણ તને પ્રેમ થી સ્નેહ અને લાગણી કરનારો હું એક છું તારી લાગણી કરનારા અનેક છે પણ તારી લાગણી સમજનારો હું એક છું તારી વાતો કરનારા અનેક છે પણ તારી વાતો ...