vato moti મોટી થાય છે પણ એનું શું કરવાનું જોબ તો આપણને મળતી નથી તો પછી કંપની લાવીને ફાયદો શું ?
જોબ એને જ મળે જે જેની મેઈન office મુંબઈ કે દેલ્હી હોય તો સમજી લેવનું કે ત્યાંથી ઈમ્પોર્ટ થાય છે જો ગુજરાતી ની મેઈન હોય આપને જ મળે છે . લોકો કહે છે આપને કામ નથી કરતા એટલે આપણને કોઈ જોબ નથી આપતું તો પછી ૨૦૦૧ સુધી ૨૦૦૭ શુધી લોકો નોકરી નાતા કરતા આપને નોકરી માટે મુંબઈ નતા જતા નોકરી મળવી મુશ્કેલ છે કારણકે એક લોબી ચાલે છે . તમારી પાસે ઓળખાણ હોય તો વાત પતી ગઈ .

Comments
Post a Comment