મને નથી ખબર કે હવે શું થશે મને તો એ પણ નથી ખબર કે મેં શુ કર્યું જે પણ કર્યું એ બધું સમય પળ કરાવે જે મને તો એ પણ નથી ખબર કે કાલે શુ થવાનું છે મને તો એ પણ નથી ખબર કે જિંદગી શુ કરાવે છે કોઈ એવું પણ આપણને લાગે કે. આ દુનિયા માં આપણને જ એકલા છે કે આપણને બનાયા છે કારણકે જે પણ થાય છે તે આપણી સાથે જ થાય છે દરેક નું દુઃખ હોય છે કોઈને પૈસા કમાવવા નું કોઈને લફન કરવાનું તો કોઈને ઘર મોટું બનાવવા નું મને એ પણ નથી ખબર કે હવે જે થઈ રહ્યું છે તે હું કરી રહ્યો છે કે ભગવાન મારી પાસે કરવી રહ્યો છે ખરેખર ભગવાન મારી પાસે કરવી રહ્યો છે જિંદગી માં શુ થવા માંડ્યું છે એ પણ નથી ખબર પડતી શુ કરાવે છે એ પણ નથી ખબર પડતી આજે જ્યારે હું આ હાલત માં ચુ તો મને માત્ર ભગવાન યાદ આવે છે ભગવાને જ મને કરાવ્યો છે ભગવાન કેમ બધાને અન્યાય કરે છે કોઈને વધકરે દુઃખ આપી કોઈને ઓછું દુઃખ આપી ભગવાન કેમ એક સમાન નથી કઅપતા.
મને તો એ પણ નથી ખબર પડતી કે શું ભગવાન ખરેખર આ દુનિયા માં છે ખરેખર મારી વાત સાંભરે છે ખરેખર મને જે વિચકરું છે એ એ પણ જુવે છે કદાચ જોતા હોય તો એમને એટલું જ કહીશ કેમ તમે મને દુઃખ આપો છો કેમ તમે અમુક વઘતે જ કામ લકગો ચો કેમ મેં જે કરું છું જે મેં વિચારું છું તે કદાચ નથી થતું પણ કદાચ જે હું લાચાર ચુ એના માટે કોણ જવાબદાર તમે તો શું માત્ર રસ્તા બતવો છો પણ એ રસ્તો શોડતા અમને જ ખબર પડે છે કે કેટલી તકલીફ થાય છે.
જીવન જ્યારે પણ તમે મને આ તકલીફ માં જુવો છો તો તમને એમ નથી થતું કે આજે કાંઈક મદદ કરવી જોઈએ
હું સીધો છું હું સરર છું હું જ્યારે પણ તમને કઈક માંગવાની કોશીશ કરું છું તો તમે મને કેમ નિરાશ કરો છો આજે પણ હું ભલે નિરાશ હોવ પણ તમને નથી ભૂલતો આજે ભલે હું એ આશા છોડી દીધી હોય પણ જીવન જીવવા ની નિરાશા નથી જોડી . આજે ભલે હું કઈક નથી પણ તમને પામવા હું આજે પણ તમને નથી ભૂલતો હું ભલે હું કઈ નથી પણ તમારી સાથે તો હું જ છું તમને જે પણ લાગવા મકતે લગે પણ જીવનમાં જે પણ કઈ જોઇતું હતું તે કદાચ ના મળ્યું હોય પણ તમે જે પણ આપ્યું છે એનાથી સંતોષ માનું છું મારે માટે તમે છો તમારા માટે તો. આખી દુનિયા છે
.
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment