હવે શું થશે હવે પછી શું થશે એ ખબર નથી આની પેહલા સહજ થયું એ બધું જ ખબર છે પણ એ કેટલા સમય માટે
જીવન જીવવા માટે શું થશે એ મહત્વ નું છે
કેમ શુ થશે એ મહત્વનું છે કારણ શું છે કે લોકો હમેશા બીજપર ભરોસો રાખે છે કે તું કરી દે પછી હું કરું કેમ એવું જ થાય છે
કારણકેઆપડે જે પણ કરીએ છીએ તે આપણું નથી આપણે જે પણ પળ છે તે આપડો નથી
જે પણ કઈ છે તે આપડો નથી જે પણ આપડા આંસુ છે જે એકાંતમાં રડો છે તે આપણું નથી તમે જે પણ કઈ કરો છે તે આપણું નથી કારણકે એ બધું બીજા માટે કરો છો
જે પણ તમે ખરીદો છે તે ભલે તમે એ પોતાના માટે ખરીદો છે પણ ખરીદો તો બીજા પાસે થી.
જે પણ થાય છે આ આકાશગંગા માં એ બધું બીજા માટે થાય છે
સૂર્ય ભલે પ્રકાશ આપે છે પણ તેનો ઉપયોગ તો એ શકતો જ નથી તેનો ઉપયોગ તો આપડે જ કરીએ છીએ
વોટ જરૂર થઈ આપજો પણ તમારી કંપની માં રજા આપશે? હા સરકાર કે તો આપે પણ ખરેખર રજા નથી આપતા એ વાત સત્ય છે કે શું? કદાચ તમેને જ ખબર જે નોકરી કરતું હોય હ વોટ જરૂથી આપજો કરણકે તમારી પાસે ...
Comments
Post a Comment