મને મોહ મોહ કરી દે
મારી વાતો સાંભરી રે
મને જાણ ખાતર કહી દે
જ્યારે તું પણ જાણી ને
મને મન મન કરે તું પણ , રાહી માં પણ રહે તું પણ
જાણું છતાં પણ જાણીને, તને કહી દવ માનીને
મને..
હું કહું શુ તને , જ્યારે મન મારુ જોઈને તને બરે
વાતો કરતા કહું તને, શુ કહું હવે મેં તને
તારી યાદો માં રહી દે
મારી સાથે જીવાવી દે
મને conform કરવા સિગ્નલ દે
જયારે હું પણ તને માનું રે
મને એક વાર love કરી દે
જ્યારે તું પણ આ જાણી લે
ફરવા આવી રે
એક વાર મને મળવા આવી રે
બસ મને તું મોહ મોહ કરી દે
મારી વાતો સાંભરી રે
મને જાણ ખાતર કહી દે
જ્યારે તું પણ જાણી ને
Comments
Post a Comment