ના મનથી, ના ખુશીથી
જે પણ છું એ તારા ગમથી
તારા આવથી ના તારા જવાથી
જે કઈ છે એ તારા રડવાથી
હું કહું તને જે વાત તારા મનમાં
જે પણ કહે મને તારી કવિતાના રતનમાં
માનું છું હું કર્યું છે ખોટું મેં જાણે છે તું થયું છે મોટું એ
હવે જે પણ હશે તે ના ભૂલ છે મારી ના રહી છે આ યારી
મોકલું એક મળવાનો મેસજ વિચારી ને કહે સાથે રહેવાનો પ્રેમસેજ
જીવન માં છે માત્ર તું કહેવામાં તો મસ્ત તું
ફરી કહું તને આ પ્રેમ નથી ના તારો એક જીવનનો મેડ નથી મારો
લાચાર બની ને જીવું છું યારો ના કરતા તમે ના કરવા દેતા તમે કોઈને
નહીતો થઈ જશો બેકાર યારો ને એક પછી એક ચાલશે બોલ નો મારો
ભુલાય ગયું છે બધું એ પણ શું થશે મારુ ભવિષ્ય રે
હું તો બની ગયો રે પૈસા ની રેલમછેમ રે
કરો હજુ પણ તમે ય રે પછી યાદ કરશો મને ય રે
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment