મારી આંખો માં ,તારી વાતો
મારા સપનામાં, તારી રાતો
હું શું કહુંં ,હવે પણ
હું કહી દવ તને પણ
રહેવા દેને તારા પાગલનો
આ મોજલો તો, મારા આંગણ નો
જયારે જોવું ત્યાં શુ છે જીવન થકી કેટલું દૂર છે
મનમાં થી પણ મનજે છે મારા થકી તું ડંજે છે
દિવસ ભર થી જીવન થકી મન મન થઇ તું બહુ દૂર છે
રહેવાડેને તારા પાગલ નો
આ પોટલો તો મારા ફાગણ નો
તારી જાતે જે તારી માટે તે
તારા રાગથી મારા માટે તે
તું ના કરે હવે પણ
તું કહી દે મને પણ
રહેવાડેને તારા મેન્ટલનો
આ મોજળો તોમર અંગણનો
Comments
Post a Comment