હવે કોણ છે આ ગુજરાતમાં
કોણ ચલાવે છે એ ગુજરાત
એ ખબર પડતી નથી કે ગુજરાત ચાલે છે કે ગુજરાત માં કરતા નોકરી વારા
હવે જો તમે ધધો કરતા હોવ તો જ તમને તમારી ઓળખ એક ગુજરાતી તરીકે થાય છે પણ આજે ?
જો તમે એક જમાનો હતો જ્યારે ધધો એ ગુજરાત ની ઓળખ બની ગઈ છે પણ આજે?
કદાચ આજે એ જ ઓળખ નોકરી બની ગઈ છે આજે એ જ નોકરી એ પણ સારી કંપની માં કરતો હોય એવી બની ગઈ છે.
જિંદગી કઈ લઈ જાય છે એ ખબર નથી પડતી એ ગુજરાતી ને
એ ગુજરાતી ને પેહલા અમેરિકા પછી austalia અને પછી કેનેડા ને હવે કઈ લઈ જશે એ ખબર પડતી નથી.
આજે જો કોઈ નોકરી કરતો હશે તો એ માત્ર ગુજરાતી હશે અને જો ધધો કરતો હશે તો કદાચ બીજો કોઈ
પણ કમાતો તો ધધા વારો હશે
આજે તમે જયારે એક પહેચાન બની ગઈ છે નોકરી ની એક અલકગ ઘર લેવાનીએ પણ
ઉંચી ઉંચી ઇમારત માં
આજે અમદાવાદ અને વડોદરા માં કોઈ કહે એટલે એટલે તરત જ હા પડી જાય છે
આ બધું છેલ્લા દસ વર્ષ માં થયું પણ શું એ સાચું છે કે ખોટું
પેહલા જે લોકો ધધો કરતા હતા એ લોકો આજે મોટી મોટી કંપની વારા અને બહાર ન લોકો ના ધધો આવીને બરબાદ કરી નાખ્યા શુ એ છે એ જ નથી ખબર પડતી
જિંદગી માં કદાચ કોઈ વસ્તુ મળે તો આપડે આનંદ માણીયે છીએ પણ આજે નોકરી મળે તો બહુ આનંદ માનીએ છીએ.
આજે એ વસ્તુ આપડે બેંક ના emi ફરીનેલાઈએ છીએ
વોટ જરૂર થઈ આપજો પણ તમારી કંપની માં રજા આપશે? હા સરકાર કે તો આપે પણ ખરેખર રજા નથી આપતા એ વાત સત્ય છે કે શું? કદાચ તમેને જ ખબર જે નોકરી કરતું હોય હ વોટ જરૂથી આપજો કરણકે તમારી પાસે ...
Comments
Post a Comment