એવો એક સમય આવે છે કે એ વખતે શુ કરવું શું નહિ કરવું કઈ સમજાતું નથી
Decision power કેવી રીતે લેવો કઈ ખબર પડતો નથી
એમાં નમો એ બરાબર decision લીધો જેવું અમેરિકન અખબાર માં 201- માં કીધું કે કોની સામે election થશે બસ ત્યારથી મહેનત ચાલુ કરી દીધી પણ પાછા વળીને જોયું પણ નથી કે હારી તો શું થશે
પણ અહીંયા તો કઈ અલગ જ છે મારે
પરિસ્થિતિ અલગ છે love માં જયારે બીજાનો frd હોય નવા આપડે ખબર હોય છતાં લવ માં પડી જઈએ તો ...
એ પણ કદાચ like કરતી હોય પણ કહેવાય નહીં
પણ આપડે પણ like કરતા હોય પણ કહેવાય નહીં
પણ એમની જેમ જો તમે મહેનત કરશો તો પાછા વરીને નહિ જોવું
પણ જો એ વખતે શુ કરવુ શુ નહી કરવું એ ખબર નથી પડતી
એના કરતાં એનાથી દૂર ના રહેવાય તો પેહલા ની જેમ ના વિચારાય તો એને યાદ ના રહેવાય તો
એક જ કામ કરવું
પેહલા ની જેમ જિંદગી જીવવી
પેહલા ની જેમ વર્તમાન જીવવું
પેહલા ની જેમ સિંગલ રહેવું
પેહલા ની જેમ ભૂતકાળ યાદ કરવો
પેહલા ની જેમ દરેકને જોવા
પેહલા ની જેમ લોકો ને યાદ કરવા
પેહલા ની જેમ લોકો સાથે વધારે ને વધારે વાત કરવી
પેહલા ની જેમ એની સાથે વાત કરવી ના થાય તો ભૂલી જવી
પોતાનું મનગમતું કામ કરવું
અને એકદમ imp વાત મૂવી નહિ જોવા નહિતર યાદ આવવા લાગશે
Comments
Post a Comment