સાલું નસીબ સાથ નથી આપતું નહિતર ક્યાંથી ક્યાં પોહચી ગયો હોત
મોદી આખા વિશ્વ માં ફરે છે જો નસીબ સાથ આપતું હોત હું આખા દરેક ગ્રહ પર ફરીને આવ્યો હોત
સાલું નસીબ સાથ નહીં આપતું જો ર(બીર એક પછી એક ને છોડે છે અને ફરે છે નહિતર હું એવી એક ને લઈને ફરત કે આખી જિંદગી મને યાદ રાખત
સાલું નસીબ સાથ નથી આપતું જો વિરાટ ને આખું દેશ જાણે છે નહીંતર મને આખું વિશ્વ જાણતું હોટ
સાલું નસીબ સાથ નથી આપતું જો આટલા બધા કૌભાંડો કર્યા છે નહિતર હું હોત તો કૌભાંડો ને બદલે એ જગ્યા એ કોન્ટ્રાક્ટ પોતે લઈ અને લોકો ને મદદ કરી હોત કૌભાંડો કરતા વધારે કમાયો હોત
સાલું નસીબ સાથ નથી આપતું જો સ્ટાર લોકો પોતાના છોકરાને સ્ટાર બનાવ ઈચ્છે છે નહિતર હું હોટ તો એવી બધી ફિલ્મો માં સામન્ય ને લઈ મૂવી ને બદલે રુવી (એક નાની ફિલ્મ)youtube પર અપલોડ કરી ફ્રી માં દેખાડત પછી એને સ્ટાર બનાવત.
સાલું નસીબ સાથ નથી આપતું જો નેતા એકબીજા પર આક્ષેપ કરે છે નહિતર હું હોત તો લોકો પર આક્ષેપ કરી લોકો ને સીધા કરત અને એક એવો માર્ગ બતાવત કે કદી ભવિષ્ય માં જોયો ના હોય
સાલું નસીબ સાથ નથી આપતું જો ટ્રમ્પ ને આખું વિશ્વ જાણે છે મને પૃથ્વીનો વિનાશ થશે ત્યાં સુધી જાણતા હોત
સાલું નસીબ સાથ નથી આપતું
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment