કોઈ રહેવા માટે લાગે છે જીવન જીવવા માટે માંગે છે
કોઈ દૂર રહેવા લાગે છે મનમાં જીવ બરવા માંડે છે
પ્રેમ કરવા પ્રેમ માંગે છે એક વાર ફરવા બસ તું માંગે છે
સાથે રહેવા સાથ માંગે છે જુદા રહેવા એક દરાર રાખે છે
પ્રેમ શુ છે એ કહેવા ભાગે છે જીવન માં દુઃખ છે એવું રડવા માંગે છે
નથી જતો પ્રેમ જ્યારે મન માં મન રાખે છે કહી દે તું એને એક વાર ના
પછી કે મને પ્રેમ કરવા પ્રેમ માંગે છે
ફરવા રહેવા જમવા જાગે છે
જિંદગી માં બસ તું જ તુજ ભાગે છે
વાતો માં વાત કરવા બસ ની વાટ રખે છે
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment