જિંદગી જીવો મોજથી
ભલેને પછી એકલા હો હોંશથી
ના ભૂલો ભૂતકાળ ના ભૂલો ભવિષ્ય
કહી દો કોઈને બધું એક વાર
પ્રેમ અને નોકરી માં ક્યારેય સફર થયાં નથી
જિંદગી માં ક્યારેય એકલા રહ્યા નથી
જિંદગી મક્યારેય ભુલા પડ્યા નથી
જિંદગી જીવો મોજથી
ભલેને પછી એકલા રહો હોંશથી
ભગવાન પર ભરોસો નથી જિંદગીમાં દિલાસો નથી
રહી. ગયો પાછળ આ દુનિયા છતાં વિપુલ પસ્તાવો નથી
જિંદગી જીવો મોજથી
ભેલેને એકલા રહો હોશથી
વાંચ્યું તું કઈ ને વાંચું છું બીજું
શુ કરું હવે એ કહેવાતું નથી
જિંદગી જીવો મોજથી
ભલેને પછી એકલા રહો હોંશથી
આવીને જતી રહેશે એ સમય ની હારમારા
કહી દેતા શરમ આવશે જિંદગી ની જાજમારા
જિંદગી જીવો હોંશથી
ભલેને રહો એકલા હોંશથી
તમે નથી આ દુનિયમાં એકલા જેવા તમે અત્યારે છો
નથી માનતો આ પગારમાં જેવા મને માણો છો
રહી ને રહીને કહું છું
દુઃખ નથી છતાં હસું છું
કહી દો કોઈને મોઝ થી હરવી થશે દોર એક રોઝ થી
હારી ના જતા જો તમે હારી ગયા છો
આવશે અનેક મોકા જેવા તમને લાગે છે
જે આવે તે આદર કરો નહીતો રહી
જશો એક મન થી
જિંદગી જીવો મોઝ થી
ભલે ને એકલા રહો હોંશથી
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment