ના કહેવું તારે ના બોલવું મારે
વાતો દુખાવી મનમાં દુઝાવે
જાણું હું તો માને તું તો
જાણે જોઈ વાતો છુપાવે
ના કહેવું તારે..
મને ખબર છે હું તો બીજો છું
સાથે રહેતા પ્રેમ બઢાવે
ના કહેવું તારે..
મદહોશ હવા છે બેહોશ મજા છે
શુ થયું હવે તને જાણે અજાણે
ના કહેવું તારે ના બોલવું મારે
વાતો દુઃખવી મન દુઃખાવે
મન દુઃખાવે
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી
Comments
Post a Comment