આખો ની મધહોશ માં તું બેહોશ થઈને બોલે
વાતો ની રાતોમાં રાહોશ થઈને બોલે
Ok ok Ok થઈને બોલે
Ok ok. તું ok થઈને બોલે
નજાને મારુ મન જાણે તું ક્યારેક કઈ બોલે
સાથોની સાથમાં સહિયારી થઈને બોલે
Ok ok Ok થઈને બોલે
Ok ok તું ok થઈને બોલે
જીવન ની જાન માં કહી દે તું માન માં
ક્યારેક તો કઈ બોલે
કહેવું છે કહેવામાં ફરી ફરી ને બોલે
કહી દેવું મારે તને love કરી દેવો મારે હવે
તને જ કઈ બોલે
Ok ok Ok થઈને બોલે
Ok ok તું ok ok થઈને બોલે
ખબર નથી જે કઈ હતું past નું નથી કહેવું
ના કહેતી ના કહેવામાં ક્યારેક તો કઈ બોલે
રહેવામાં ખાવામાં પૈસા જ તો કઈ બોલે
Ok ok ok થઈને બોલે
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment