Skip to main content

સાલું નસીબ

સાલું નસીબ સાથ નથી આપતું નહિતર ક્યાંથી ક્યાં પોહચી ગયો હોત
મોદી આખા વિશ્વ માં ફરે છે જો નસીબ સાથ આપતું હોત હું આખા દરેક ગ્રહ પર ફરીને આવ્યો હોત
સાલું નસીબ સાથ નહીં આપતું જો ર(બીર એક પછી એક ને છોડે છે અને ફરે છે નહિતર હું એવી એક ને લઈને ફરત કે આખી જિંદગી મને યાદ રાખત
સાલું નસીબ સાથ નથી આપતું જો વિરાટ ને આખું દેશ જાણે છે નહીંતર મને આખું વિશ્વ જાણતું હોટ
સાલું નસીબ સાથ નથી આપતું જો આટલા બધા કૌભાંડો કર્યા છે નહિતર હું હોત તો કૌભાંડો ને બદલે  એ જગ્યા એ કોન્ટ્રાક્ટ પોતે લઈ અને લોકો ને મદદ કરી હોત કૌભાંડો કરતા વધારે કમાયો હોત
સાલું નસીબ સાથ નથી આપતું જો સ્ટાર લોકો પોતાના છોકરાને સ્ટાર બનાવ ઈચ્છે છે નહિતર હું હોટ તો એવી બધી ફિલ્મો માં સામન્ય ને લઈ  મૂવી ને બદલે રુવી (એક નાની ફિલ્મ)youtube પર અપલોડ કરી ફ્રી માં દેખાડત પછી એને સ્ટાર બનાવત.
સાલું નસીબ સાથ નથી આપતું જો નેતા એકબીજા પર આક્ષેપ કરે છે નહિતર હું હોત તો લોકો પર આક્ષેપ કરી લોકો ને સીધા કરત અને એક એવો માર્ગ બતાવત કે કદી ભવિષ્ય માં જોયો ના હોય
સાલું નસીબ સાથ નથી આપતું જો ટ્રમ્પ ને આખું વિશ્વ જાણે છે મને પૃથ્વીનો વિનાશ થશે ત્યાં સુધી જાણતા હોત
સાલું નસીબ સાથ નથી આપતું

Comments

Popular posts from this blog

no more

જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.

એક નેતા એ જોઈને એક વ્યક્તિ ને કીધું તમે જે રસ્તા પર જાવ છો ત્યાં કાંટા વધારે છે મારી ગાડી માં બેસી જાવ હું છોડી દાવ એ વ્યક્તિ એ ઇવો જવાબ આપ્યો કે આજે હું તમારી ગાડી મા જવ તો મને આ ગાડી આપી દો કાયમ માટે શાંતિ થઈ જાય નેતા એ કીધું દર 5 વર્ષે થાય એટલી મારી શાંતિનો ભંગ થઈ જાય છે ને જો તું. 5 વર્ષ પછી મને વોટ આપીશ તો આ ગાડી તારી પેલા વ્યક્તિ એ કીધું ઓકે લાવ મને આપ  નેતા

Turn

કોણ કઈ બાજુ turn લે છે એ કોને કશી ખબર પડતી નથી ખાસ કરીને છોકરી એ ચલાવેલી એકટીવા અને એનો .. Turn જ્યારે લેશે તો પહેલે આપડે સાવચેતી જવું પડે અને બીજો વ્યક્તિ પ્રેમ માં પડેલો વ્યક્તિ ક્...