હા હવે સમય આવી ગયો છે election નો
Election લડવાનો પૈસા બનાવવાનો
અને લોકોને લલચાવાનો પછી વાયદા બતાવાનો
લોકોને ભ્રમ ભેલાવાનો
લોકો ને પ્રેમ કરવાનો
લોકોને એક પરિવાર ની જેમ રાખવાનો
લોકોને એકબીજા માં બટવાનો
જાતિ ના નામ પર જીતવાનો
હા હવે સમય આવી ગયો છે
જાતિ ના નામ પર election જીતવાનો
કહેવા માટે શબ્દો નથી રહેવા માટે જગ્યા નથી સાંભરવા માટે લોકો નથી અને છેલ્લે જીવવા માટે એક સારી જિંદગી નથી
Comments
Post a Comment