માંગવા થી કઈ મળતું નથી
જીવવા થી કઈ જતું નથી
રહેવું હોય તો રહેજો નહિતર કઈ મને બાકી બીજું કોઈ મળતું નથી
દોસ્તી સાથે દુષમની પણ થાય છે છતાં સાથે સાથ છોડવાનો ગમતું નથી
જરૂરત માં જ એ અહેસાસ કરાવ્યો છે
એક વાર પતાવવામાં મદદ કરી છતાં હુએ કઈ કર્યું નથી
તમે જે જીવનો એક એવો અહેસાસ કરાવ્યો છતાં thnku કહેવાતું નથી
Thnku કહું તો તમારા થી મને મારવા માં રહેવાતું નથી
અને છેલ્લે thnku મારાથી પાછું લેવાતું નથી
જો તમે કોઈ ઘટના બનવા માટે ફોર્સ કરો તો તમારી યોજના ઉંધી જ વળે સબંધ પણ એવું જ છે એમાં તમારે ધાર્યું કશું નથી થતું.
Comments
Post a Comment