એ દિવસ દૂર નહતો જ્યારે એને પેહલી વાર જોયું હતું મારી સામે
પણ હું પણ શું કરવાનો એ માત્ર જોયું હતું પ્રેમ કદાચ એને થયો sorry પ્રેમ નહીં attrection તો એને થયું હશે મને નહિ ભલે એ ખૂબ મસ્ત હોય પણ મને એ નહોતી ગમતી
મેં જોવ પણ એ પહેલાં તો એને કહી દીધું કે એનો bf છે એટલે મેં બાજી બગડી ગઈ એવું માન્યું પણ લોકો એવું વિચારે હું નહિ કારણકે
હું એક દમ કોઈની સાથે વાત ન હોતો કરતો હવે એની સાથે કેવી રીતે કરું
બીજા દિવસે પછી એ આવી એને સામેથી કીધું કે એનું કામ હું પતાઈ દવ એને એના bf સાથે ફરવા જવાનું છે
પણ આપડે શુ કરવાના એને કીધું એટલે કરવું જ પડે એનેય એ તો ગમતી ન હતી એટલે કશું વિચર્યા વગર બીજાનું કામ કરૂં એવી રીતે એનું પણ કર્યું
વધુ 10/08/18 એ
વાતો વાતો થકી પણ કહ્યા કરે જયારે જોવું તયારે રડ્યા કરે મારા મન માં મનમાં નથી હવે તને જોવા જયારે જતી રે કહેવું કહેવું પડે પણ કહ્યા કરે મારા રાહ માં તું તો જડયા કરે ના જોવું છે ...
Comments
Post a Comment